Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

રાજકોટ શહેર-જીલ્લાની તમામ ૮ બેઠકના રીઝલ્‍ટ સીટ સાથે જીલ્લા ચૂંટણી તંત્ર આજે

ગાંધીનગરમાં CEOને સ્‍પે. રીપોર્ટ કરશે...

રાજકોટ શહેર-જીલ્લામાં ૮ બેઠકની મતગણત્રી શાંતિપૂર્ણ થઇઃ રાત્રે ૯ સુધી દ્વારા ફોર્મ-રીઝલ્‍ટ શીટઃ વીજેતા ઉમેદવારોને સર્ટિફિકેટ અંગેની કાર્યવાહીઃ હવે આજે તમામ ૮ બેઠકના રીઝલ્‍ટ (રપ૦ કોપી તથા હાર્ડ કોપી) જીલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ગાંધીનગરમાં મુખ્‍ય ચૂંટણી અધીકારીને સ્‍પે. રીપોર્ટ કરી સુપ્રત કરાશેઃ આ વખતે તમામ બેઠક વતી કલેકટરે એડી. કલેકટર ખાચર (ચૂંટણી) સહિત એક ટીમ મોકલીઃ સોમવારથી કચેરીઓ ધમધમશે...

(4:22 pm IST)