Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

જિલ્લા પંચાયતની ત્રંબા બેઠકના ૧૫ ગામમાં ભાજપને લીડઃ પાંચમાં ખાદ્ય

રાજકોટ : જિલ્લા પંચાયત પ્રમુખ અને રાજકોટ ગ્રામ્‍યના ભાજપના ચૂંટણી ઇન્‍ચાર્જ ભૂપત બોદરના મતક્ષેત્ર ત્રંબા કસ્‍તુરબાધામ બેઠકના જિલ્લા પંચાયતના સમગ્ર મતક્ષેત્રમાં ભાજપને ૧૫૦ મતની લીડ મળી છે. પણ ૧૫ પૈકી ૫ ગામોમાં ૮૮ મતથી ખાદ્ય પડી છે. બાકીના ૫ ગામો વાંકાનેર મતક્ષેત્રમાં આવે છે. ત્‍યાં ભાજપની લીડ નીકળી છે.

(11:40 am IST)