Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

કલેકટર કચેરીના નવા કોન્ફરન્સ રૂમમાં કેબલ કનેકશન ભૂલાઇ જતા સવારે ભારે દોડધામ થઇ પડી

કલેકટર કચેરીમાં નવા બનાવાયેલ કોન્ફરન્સ રૂમમાં કેબલ કનેકશન ભૂલાઇ જતા આજે સવારે દોડધામ થઇ પડી : તાબડતોબ નવુ કેબલ કનેકશન લેવાયું: ટીવી ઉપર માત્ર દૂરદર્શનજ આવતું તું: અધિકારીઓમાં રાડારાડી

 

(4:36 pm IST)