Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

દિવ્યાંગોને મતદાન અંગે જાગૃતિ કાર્યક્રમ

 છ.શા.વિરાણી બહેરા મુંગા શાળા ખાતે તાજેતરમાં કનકસિંહ ઝાલાની અધ્યક્ષતા હેઠળ સંસ્થાના ઓડીટોરીયમ ખાતે વિધાનસભા-૨૦૧૭ની ચુંટણીમાં દિવ્યાંગ મતદારો તથા તેમના પરિવારજનો ૧૦૦% મતદાન કરે તે અંગેનો જનજાગૃતિનો કાર્યક્રમ રાખવામાં આવેલ. આ તકે જીલ્લા સુરક્ષા બાળક એકના કાઉન્સેલર શ્રીમતી મિત્શુબેન વ્યાસ, સંસ્થાના વ્યવસ્થાપક મંડળના સભ્ય મધુભાઇ ભટ્ટએ પ્રાસંગિક ઉદબોધન કરેલ. તેમજ અંતમાં સંસ્થાના મંત્રી હસુભાઇ જોષી દ્વારા મતદાન સંકલ્પ પત્રનું વાંચન કરી નિષ્પક્ષરીતે મતદાન કરવાની પ્રતિજ્ઞા લેવડાવેલ.

(4:36 pm IST)