Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

કર્ણાકટકના રાજયપાલ વજુભાઈ વાળાએ રાજકોટમાં હરીહર હોલ ખાતે મતદાન કર્યુ. ભાજપ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજે તેમને આવકારેલ. આ તકે વજુભાઈના પુત્ર ચેતનભાઈ, પી.એ. તેજસભાઈ ભટ્ટી, મનુભાઈ વઘાસીયા તથા જતીન સંઘાણી હાજર રહયા હતા. (તસવીરઃ સંદીપ બગથરીયા)

(4:33 pm IST)