Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

મતદાન માટે દિવ્યાંગો ઉમટ્યા

વિધાનસભાની ચૂંટણીમાં આજે પ્રથમ તબક્કાના મતદાનમાં રાજકોટમાં જુદી-જુદી બેઠકોના મતદાન માટે મતદારોએ ભારે ઉત્સાહ દાખવ્યો હતોઃ દિવ્યાંગ મતદારો પણ ઠેર-ઠેર ઉમટી પડ્યા હતાં જે તસ્વીરોમાં જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

 

(4:26 pm IST)