Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

રૈયા રોડ પ્રકાશ જ્ઞાન મંદિરે બપોરે પણ મોટી કતારો

વિધાનસભા ચૂંટણીમાં રૈયા રોડ પર હનુમાન મઢી પાસે પ્રકાશ જ્ઞાન મંદિર ખાતે વિધાનસભા-૬૯ બેઠક માટેનું મતદાન કરવા સવારથી જ મતદારો ઉમટી પડ્યા હતાં. બપોરે બાર વાગ્યે પણ અહિ મોટી કતારો હતી. મતદારોએ શાંતિપૂર્વક કતારમાં ઉભા રહી મતદાનની ફરજ અદા કરી હતી

 

(4:21 pm IST)