Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

ખોડલધામના સ્વપ્નદ્રષ્ટા નરેશ પટેલ પરિવારનું મતદાન

લેઉવા પટેલ અગ્રણી અને ખોડલધામના સ્વપ્નદ્રષ્ટા નરેશ પટેલે તેમના ધર્મપત્નિ તથા સુપુત્ર શિવરાજ સાથે પોતાનો મત્તાધિકાર એસ્ટ્રોન સોસાયટી સ્થિત શાળાના બુથ ઉપર વાપર્યો ત્યારની તસ્વીર (ફોટોઃ અશોક બગથરીયા)

(5:02 pm IST)