Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

કલેકટરના કન્ટ્રોલ રૂમમાં વીવીપેટ-ઇવીએમ વચ્ચે લીન્ક એરેરની ૪૦થી વધુ ફરીયાદોઃ પંચશીલ સહિત અનેક બૂથ ઉપર ધમાલઃ એન્જીનીયરો દોડી ગયા

રાજકોટમાં વીવીપેટ અને ઇવીએમ વચ્ચે લીન્ક એરેરની ૪૦થી વધુ ફરીયાદોઃ કન્ટ્રોલ રૂમમાં ફરીયાદના ઢગલાઃ એડીશ્નલ કલેકટર હર્ષદ વોરા ડે.કલેકટર મીતેશ પંડયા, પ્રજાપતિ અને ૧પથી વધુનો સ્ટાફ ધંધે લાગ્યોઃ ચારે બાજુ એન્જીનીયરો દોડાવવા પડયાઃ પંચશીલ સ્કુલમાં પણ વીવીપેટ પ્રિન્ટીંગ ન દેખાડતુ હોય ધમાલઃ અધિકારીઓ દોડી ગયા...

 

(12:02 pm IST)