Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

લગ્ન પછી પહેલા મતદાનની ફરજ

રાજકોટ : આજે મતદાનની સાથે અનેક જગ્યાએ લગ્નનો પણ અવસર છે. ત્યારે શહેરના વોર્ડ નં.૩માં બુથમાં એક વરરાજાએ લગ્ન પહેલા તેમના પરિવારજનો સાથે મતદાન કરી ફરજ બજાવી હતી. આ પ્રસંગે સરગમ કલબના પ્રમુખ ગુણુભાઈ ડેલાવાળા પણ ઉપસ્થિત હતા.

 

(11:54 am IST)