Gujarati News

Gujarati News

News of Tuesday, 9th November 2021

મગફળી ખરીદીનો પ્રારંભ

 રાજકોટ શહેર - જિલ્લામાં આજથી ખેડૂતો પાસેથી મગફળી ખરીદીનો પ્રારંભ થયો છે. આજે ૬ કેન્દ્રો ઉપર મગફળી ખરીદાશે. કાલથી ૧૩ કેન્દ્રો ઉપર ખેડૂતોને બોલાવાશે. જૂનાગઢ યાર્ડ ખાતે સીસીટીવી કેમેરા - સજ્જડ પોલીસ બંદોબસ્ત વચ્ચે મગફળી ખરીદીનો પ્રારંભ થયો તે નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા) 

(3:01 pm IST)