Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

દિપાવલી તહેવારોમાં રાજકોટ-બેડી યાર્ડ ૧૩ થી ૧૮ સુધી બંધઃ ચેરમેન ડી.કે.સખીયા

રાજકોટઃ શનિવારથી દિપાવલી તહેવારનો પ્રારંભ થઇ રહયો છે ત્યારે રાજકોટ-બેડી યાર્ડમાં પણ દિપાવલી પર્વ નિમિતે વેકેશન રહેશે. આ અંગે યાર્ડના ચેરમેન ડી.કે.સખીયાએ જણાવ્યું હતું કે તા.૧૩ થી ૧૮ સુધી બેડી યાર્ડ બંધ રહેશે જેથી ખેડુતોને કપાસ, મગફળી સહીતની જણસી ન લાવવા અપીલ કરી છે.

(3:58 pm IST)