Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

આજે સાંજે ઇવનીંગ પોસ્ટમાં જુના-નવા ગીતોનો કાર્યક્રમ

રાજકોટઃ દિલ કરાઓકે ગ્રુપના સંચાલકો સર્વશ્રી દિલીપભાઇ સોની, મહેશભાઇ ચાવડા અને ભરતભાઇ ઢાકેચા દ્વારા ઇવનીંગ પોસ્ટ ખાતે આજે સાંજે ૫:૩૦  થી ૯ આયોજીત હિન્દી ફિલ્મોના જુના તથા નવા ગીતોના કાર્યક્રમમાં લગભગ ૨૮ ગીતો રજુ કરવામાં આવશે.

ગાયકો સર્વશ્રી દિલીપભાઇ સોની મો.૮૨૦૦૭ ૬૨૫૫૩, મહેશભાઇ ચાવડા, દિપકભાઇ કકકડ, કિશોરભાઇ દરજી, એએસઆઇ નરેન્દ્રભાઇ, નરેન્દ્રભાઇ ખખ્ખર, ભાવેશ વ્યાસ, સ્વાતી વ્યાસ, સોનીયા કારીઆ, સંગીતાબેન જોશી, જયશ્રીબેન વિઠલાણી સુંદર મજાના ગીતોની રમઝટ બોલાવશે.

(3:21 pm IST)