Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

કાલે મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન :સોની બજાર-પેલેસ રોડ અડધો દિ' બંધ રહેશે

બપોરે 12 વાગ્યા સુધી સોની બજાર- પેલેસ રોડ બંધ રાખવા ગોલ્ડ ડીલર્સનો નિર્ણય

રાજકોટ : આવતી કાલે મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા સાંકેતિક બંધનું એલાન અપાયુ છે, ત્યારે વિવિધ બજારોની સાથે રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસો, દ્વારા સોની બજાર - પેલેસ રોડ અડધો દિવસ બંધ રાખવા જાહેરાત કરાઈ છે,
 કાલે અર્ધો દિવસ સવારે 12 વાગ્યા સુધી સોની બજાર પેલેસ રોડ બંધ રહશે તેમ રાજકોટ ગોલ્ડ ડીલર્સની યાદીમાં જણાવાયું છે

(8:55 pm IST)