Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

વિશ્વનગર કવાર્ટરમાં આરતીનો લાભ લેતા પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ

રાજકોટ : શ્રી બડા  ગણેશ વિશ્વનગર આર.એમ.સી. કવાર્ટર જાગૃતિબેન સૂરજકુમાર પંડયા શ્રી રામધુન સંતવાણી મંડળ-રાજકોટ (સમુહ લગ્નવાળા) દ્વારા આયોજીત સાર્વજનીક ગણપતિ મહોત્સવમાં રાજકોટ શહેર પોલીસ કમિશ્નર શ્રી રાજુ ભાર્ગવ તથા રાજકોટ બ્રાંચના પી.આઇ. શ્રી  જાડેજા સાહેબ, માલવીયા પોલીસ સ્ટેશનના પી.આઇ. શ્રી કે.એન. ભુકણ, શ્રી મસરી, શ્રી ભેટારીયા તેમજ માલવીયા પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફએ મહા આરતીનો લાભ લીધો હતો. મો.૮૧૪૦૮ ૩૪૩૪૯.

(4:24 pm IST)