Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

ભારતીનગર કા રાજા

રાજકોટઃ અહિં ૪- ભારતીનગર, ગાંધીગ્રામ ખાતે છેલ્લા ૬ વર્ષથી ગણેશ ઉત્સવ 'ભારતીનગર કા રાજા'માં આરતી ૫૬ ભોગ, દાંડિયા રાસ, સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાએલ છે. આયોજનમાં રીકેસ ચાદેગરા, અલ્પેશ મુલીયાણા, રોહિત મુલીયાણા, ચેતન ચૌહાણ, જય જોષી, પ્રવીણ રામએ જહેમત ઉઠાવી હતી.(

(4:23 pm IST)