Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

કરણપરા કા દાદાઃ આરતીનો લાભ લેતા આગેવાનો

રાજકોટઃ  વિલ્સન ગ્રુપના આયોજીત રણજીતભાઇ ચાવડીયા દ્વારા કરણપરાચોક ખાતે કરણપરા કા દાદા ગણપતિ મહોત્સવમાં ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, ધનસુખભાઇ ભંડેરી તેમના ધર્મપત્નિ કૈલાશબેન ભંડેરી મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, હરેશભાઇ જોશી મહેશભાઇ રાઠોડ, જયમીન ઠાકર, જીતેષ જોશી, પોપટભાઇ ટોળીયા સહીતનાએ આરતીનો લાભ લીધો હતો

આયોજનને સફળ બનાવવા અનિલભાઇ પારેખ જયેન્દ્રભાઇ મહેતા, દિપક ભટ્ટ, વિશાલ માંડલીયા જે.પી.ધામેચા સહીતની ટીમે જહેમત ઉઠાવી હતી.(

(4:21 pm IST)