Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

આવતી કાલે બંધમાં જોડાયા ગાયત્રીબા વાઘેલા સહિતના અગ્રણીઓની વેપારીઓને અપીલ

આવતીકાલે તા. ૧૦ શનિવારના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ સમગ્ર રાજયમાં આંશિક બંધ પાળી મોંઘવારી વિરોધનો પડઘો પાડવાનો છે જે અંતર્ગત આજરોજ જંકશન પ્‍લોટ વેપારી એસોસીએશનના વેપારીઓનો ડોર ટુ ડોર સંપર્ક કરી બંધ પાળી સહકાર આપવાની વિનંતી કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલાની આગેવાનીમાં સર્વશ્રી અશોકસિંહ વાઘેલા, દિલીપભાઇ આસવાણી યુનુસભાઇ જુણેજા, દાનાભાઇ હુંબલ દેવજીભાઇ રાઠોડ, મિલનભાઇ પરમાર ઠાકુરભાઇ ખાનચંદાની રમેશભાઇ વાઘેલા, અશોભાઇ તુલસીદાસ સહિતના કોંગ્રેસના આગેવાનો નજરે પડે છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

 

(3:56 pm IST)