Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

લોધીકા તાલુકાના કેવલમ સોસાયટી ગેઇટ પાસે રાત્રે વિજળી પડતા ૧૩ ધેટાના મોત

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા,તા.૯ : લોધીકા તાલુકા ના કેવલમ સોસાયટી ગેઇટ પાસે રાત્રે વરસાદ આવતા વિજળી પડતાં વાઇનઢે આવેલ જામનગર તાલુકાના રવાણી ખીજડીયા ગામના માલધારી ધુસાભાઇ રાજાભાઈ રાતડીયા ના ૧૩ ધેટાના મોત થી માલધારીમા શોકનું મોજું તેમજ રાતડીયા લીલીબેન ધુસાભાઇને વિજળી નો ઝટકો લાગ્‍યો કોઇ ઈજા પહોંચેલ નથી.

(3:39 pm IST)