Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

શાળા નં.૧૩ના છાત્રોએ વોટસન મ્યુઝીયમની મુલાકાત લીધી

રાજકોટઃ શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ શાળા નં.૧૩ ના વિદ્યાર્થીઓએ વોટસન મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. આ પ્રવાસમાં શાળા નં.૧૩ની શિક્ષિકાઓ હર્ષાબેન રામાણી,  વિંકલબેન લાડાણી, આરતીબેન હરીયાણી તથા તરૂણાબેન ગાંગુર્ડે દ્વારા કરવામાં આવ્યું. શાળાના આચાર્ય સંદીપભાઇ બી. સુખડિયાએ અભિનંદન પાઠવ્યા હતા.

(3:33 pm IST)