Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

રાજકોટ એસ્ટ્રોન ચોક પાસે લેન્ડમાર્ક માં લાગી આગ, સોટ સર્કિટ ના કારણે આગ લાગી હોવાનું અનુમાન, ફાયર બ્રિગેડ ને જાણ થતાં ફાયર બ્રિગેડ ના જવાનો ઘટના સ્થળે પોહચી આગ ને કાબુ માં લીધી હતી હાલ કોઈ જાનહાની નહી. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

(1:45 pm IST)