Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

રાજકોટમાં પહેલીવાર છવાશે સારેગામાપાની ફાઇનલિસ્‍ટ સારિકા સિંઘના અવાજનો જાદુ

સારીકાસિંઘ સાથે નાનુ ગુર્જર અને રાજેશ ઐયરનો જબરદસ્ત સથવારો : રાજકોટમાં અન્વેષાના સુપર - ડુપર પરર્ફોમન્સના પગલે હવે બબ્બે ધુરંધરો સંગીતમય ધમાલ મચાવવા આવી રહ્ના છે : દોઢ દાયકાનો અનુભવ : ઓલ બોલીવુડ ઇવેન્ટના ભારતી નાયક દ્વારા તમામ પ્રકારના મ્યુઝીકલ શો અને ઇવેન્ટસનું આયોજન : અચૂક લાભ લ્યો

રાજકોટ : દિલ્‍હીમાં એક સંગીતની સ્‍પર્ધા યોજાઇ હતી જયાં દેશ વિદેશથી હજારો સ્‍પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં સારિકા સિંહે ‘યારા સીલી સીલી' ગીત ગાયું ત્‍યારે અનુમલિક, અલ્‍કા યાગ્નિક અને સોનુ નિગમે તેને વિજેતા જાહેર કરી એટલુંજ નહીં સારિકાસિંહને સારેગામાપા માં વાઇલ્‍ડ કાર્ડ એન્‍ટ્રી આપી અને તે ફાઇનલિસ્‍ટ પણ બની. આજ સારિકા સિંહ આગામી તા. ૧૭ સપ્‍ટેમ્‍બરે રાજકોટમાં પહેલીવાર લાઇવ પર્ફોમ કરવા આવી રહ્યા છે.

સરિકા સિંઘ ઈન્‍દોરની વતની છે અને તે શાસ્ત્રીય રીતે પ્રશિક્ષિત છે. તે ગીત અને ગઝલો અને સા રે ગા મા પા ફાઇનલિસ્‍ટ ૨૦૦૭ છે અને ઓલ ઈન્‍ડિયા રેડિયો ગાયિકા છે. સારિકાએ ઘણી બોલીવુડ/પ્રાદેશિક મૂવીઝ અને હિન્‍દી, ગુજરાતી, બંગાળી, ઉડિયા, પંજાબી, તેલુગુ અને ઘણા બધા આલ્‍બમ્‍સમાં પોતાનો મધુર અવાજ આપ્‍યો છે.

સારિકાના ગીતો ઝી ટીવી, સોની ટીવી અને દૂરદર્શન ચેનલ જેવા ઘણા ટીવી ચેનલ કાર્યક્રમો અને સંગીત કંપનીઓ જેમ કે સારેગામા મ્‍યુઝિક ઈન્‍ડિયા, ટીસીરીઝ, ટાઈમ્‍સ આધ્‍યાત્‍મિક, સોની મ્‍યુઝિક અને અન્‍ય ડિજિટલ પ્‍લેટફોર્મ વગેરે ઉપર પ્રાપ્ત છે. તાલ તરંગ સંસ્‍થા દ્વારા રાજકોટમાં ‘સુનહરી યાદે' ગીતો ગુંજશે. રાજકોટ ખાતે ભારતીબેન નાયક દ્વારા પ્રસ્‍તુત તાલ તરંગ સંસ્‍થાના નેજા હેઠળ સારિકા સિંહ જુના ગીતોની યદોને ફરી જીવંત કરશે. આ તકનો લાભ લેવા આજે જ તાલ તરંગ સંસ્‍થાના ભારતીબેન નાયકનો ૯૮૯૨૬ ૨૫૭૬૮ પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

 

બર્થ ડે પાર્ટીઝ, ગુજરાતી ગીતોની રમઝટ, દાંડિયા રાસ, ટ્રેડીશનલ વેડીંગ સોન્‍ગસ, લગ્ન - સગાઇ સહિતના પ્રસંગોએ સંગીત સંધ્‍યા, ઇન્‍ડીયન કલાસીકલ સોંગ્‍સ, ગઝલ, એવોર્ડ ફંકશનો, ફંડ રેઇઝીંગ શોઝ, તમામ પ્રકારના મ્‍યુઝીકલ શો

ભારતી નાયક

૯૮૯૨૬ ૨૫૭૬૮ / ૮૨૦૦૨ ૯૨૧૯૭

સુનહરી યાદે

આજે જ કપલ બુકીંગ, ગ્રુપ બુકીંગ, તાલ - તરંગ કલબ મેમ્‍બરશીપ, સ્‍પોન્‍સરશીપ માટે આળસ છોડી આજે જ સંપર્ક કરો.

ભારતી નાયક - મો. ૯૮૯૨૬૨૫૭૬૮, ૭૪૩૫૦ ૪૪૭૨૧, રાજકોટ.ભારતી નાયક - મો. ૯૮૯૨૬૨૫૭૬૮, ૭૪૩૫૦ ૪૪૭૨૧, રાજકોટ.

(11:54 am IST)