Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

રાજકોટમાં દે ધના ધન: અડધા કલાકમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો

વાતાવરણમાં અચાનક પલટો આવતા ગાજવીજ પોણાથી એક વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા

રાજકોટ: શહેરમાં રાત્રે 8 : 30 વાગ્યે વાતાવરણમાં અચાનક પલટો આવતા ગાજવીજ પોણાથી એક વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા: ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમમાં રાત્રીના 8:30 થી 9 વાગ્યા સુધીમાં વેસ્ટ ઝોનમાં 22 મી.મી તથા સેન્ટ્રલ અને ઈસ્ટ ઝોનમાં 18 મી.મી વરસાદ નોંધાયો

(10:00 pm IST)