Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

રાજકોટ નજીક ગઢકા ખાતે અમૂલ ડેરીનો પ્લાન્ટ ધમધમતો થશે ત્યારે રોજ ૩૦ લાખ લીટર દૂધ પ્રોસેસ થશે: ૧૧૬ એકર જમીન ફાળવી દીધી

રાજકોટના ગઢકા નજીક અમુલ પ્લાન્ટ માટે ૧૧૬ એકર જમીન ફાળવવામાં આવી છે. અમુલ ડેરી દ્વારા રાજકોટ વહીવટી તંત્રને ૧૦૦ કરોડ આ માટે ચૂકવવામાં આવ્યા છે. ૨૦૦ કરોડના ખર્ચે તૈયાર થનાર અમૂલનો આ પ્લાન્ટ રોજનું ૩૦ લાખ લીટર દૂધ પ્રોસેસ કરશે.

(9:50 pm IST)