Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

સ્પાઇસ જેટની રાજકોટ-મુંબઇ ફલાઇટ સેવા આજથી ૩૧મી સુધી બંધઃ હૈદ્રાબાદ-ગોવા-દિલ્હી ફલાઇટ ચાલુ રહેશેઃ વરસાદ-હવામાનની આજની અન્ય એરલાઇન્સ ફલાઇટ ઉપર કોઇ અસર નહિ...

આજથી સ્પાઇસ જેટની રાજકોટ-મુંબઇ વચ્ચે સવારે ઉડતી ફલાઇટ ૩૧મી સુધી બંધ કરી દેવાઇ છેઃ અગમ્ય કારણોસર આ ફલાઇટ અન્ય શહેરમાં ડાઇવર્ટ કરાઇઃ સ્પાઇસની અન્ય ફલાઇટ રાજકોટથી હૈદ્રાબાદ-ગોવા-દિલ્હીના વિમાનો સોમ-બુધ-શુક્ર-રવિ રાબેતા મુજબ રહેશેઃ દરમિયાન ખરાબ હવામાન-વરસાદની અન્ય કોઇ

એરલાઇન્સની ફલાઇટ ઉપર અસર નથીઃ બપોર પછીની ઇન્ડિગો તથા એર ઇન્ડીયાની મુંબઇ-દિલ્હી ફલાઇટ રાબેતા મુજબ..

(4:50 pm IST)