Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

લાલબહાદુર સ્કુલ દ્વારા જન્માષ્ટમીની ઉજવણી

મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત લાલબહાદુર શાસ્ત્રી અંગ્રેજી માધ્યમની શાળા દ્વારા કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણીનું આયોજન કર્યુ હતું જેમા મુખ્ય મહેમાન તરીકે મેયર પ્રદીપ ડવ, ડેપ્યુટી મેયર શ્રીમતી દર્શિતા શાહ, ટ્રસ્ટી મીસ અલ્પનાબેન ત્રિવેદી, મુકેશભાઇ દોશી, મયુરભાઇ શાહ, ધર્મેશભાઇ મીરાણી, ફારૃકભાઇ બાવાણી, હાજર રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય શ્રીમતી ભારતી નથવાણી સ્ટાફ અને વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી તે પ્રસંગની તસ્વીરી ઝલક (૩૯.૪)

(4:24 pm IST)