Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

સટોડીયાઓ ફરી બેફામ : પામોલીન તેલમાં ૧૫૦થી રૂા.૨૦૦નો ભાવ વધારો

પામોલીન તેલમાં ફરી આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. ચાર દિવસમાં ૧૫૦ રૂપિયાથી ૨૦૦ રૂપિયા સુધીનો વધારો ૧૫ કિલો ટીને ભાવ વધારો થયો છે. તહેવારનો લાભ લેવા પટોડીયા ફરી સક્રિય બની ગયા છે. તહેવાર મુજબ નમકીન તથા ઘરે ઘરે ખૂબ જરૂરિયાત હોય તેમની કૃત્રિમ તેજી બનાવી સટોડિયા બેફામ બન્‍યા છે. 

(3:58 pm IST)