Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

નંદી પાર્કમાં પેવિંગ બ્લોકના કામનો પ્રારંભઃ ખાતમુહુર્ત

રાજકોટ : શહેરના વોર્ડ નં. ૧૦ ના કોંગી કોર્પોરેટર મનસુખભાઇ કાલરીયાની ગ્રાન્ટમાંથી નંદી પાર્ક વિસ્તારમાં પેવિંગ બ્લોકનું કામ મંજુર થતા સ્થાનિક આગેવાનો ભાનુબેન પટેલ તથા રવજીબાપા રૂપારેલીયાના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું  આ પ્રસગ ેશહેર કોંગી અગ્રણીઓ અંકુર માવાણી, દિનેશ પટોળીયા ઉપરાંત સ્થાનિક અગ્રણીઓ બચુભાઇ સોરઠીયા, ગોરધનભાઇ ભુત, દેવશીભાઇ ભુત, ચતુરભાઇ દોંગા, ડુંગરભાઇ દોંગા, રણછોડભાઇ મારવીયા, દામજીભાઇ સખીયા, ધનજીભાઇ ગમઢા, મોહનભાઇ સાકરીયા, ડો. રીંગા,હેમંતભાઇ ભુત, જેન્તીભાઇ રૂપારેલીયા, રસીલાબેન, કલાબેન, હંસાબેન, દમયંતિબેન, વંદનાબેન, શારદાબેન, સુધાબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:59 pm IST)