Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

આશા વર્કરો રણચંડી બનીઃ પગાર વધારા પ્રશ્ને જેલભરો આંદોલનઃ ૩૦૦ની અટકાયત

રાજકોટઃ શહેરના સીવીલ હોસ્પીટલ ચોક ખાતે આજે સવારે શહેરના આશા વર્કરો દ્વારા પગાર વધારા પ્રશ્ને આંદોલનના ભાગરૂપે જેલભરોનો કાર્યક્રમ આપ્યો હતો. જેમાં ૩૦૦ મહિલાની અટકાયત કરવામાં આવી હતી. ઉપરોકત તસ્વીરમાં આશા વર્કરો ઉગ્ર વિરોધ કરતા નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૪.૨૪)

(3:29 pm IST)