Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

નાગેશ્વર રોડ પર બે બેંકના એટીએમમાંથી ચોરી કરનારા બે તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ

રાજકોટ : જામનગર રોડ નાગેશ્વર મેઇન રોડ પર નાગેશ્વર મંદિરની સામે આવેલા એકસીસ બેંકનું એટીએમ તસ્કરોએ ગેસ કટરથી કાપી રૂ. ૩.પ૦ લાખ અને નજીકમાં શાલીભદ્ર એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફલોરમાં આવેલા સેન્ટ્રલ બેંકના એટીએમ ગેસ કટરથી કાપી રૂ. ૧ર લાખ જેટલી રોકડની ચોરીના બનાવમાં સીસીટીવી ફૂટેજમાં બે તસ્કરો પીપીપી કીટ પહેરી છત્રી લઇને નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(4:21 pm IST)