Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

રોજગારીનું 'ચકરડું' બંધ...

મહામારી - લોકડાઉન - રાત્રી કર્ફયુના કારણે રેસકોર્ષ મેદાનમાં હીચકા - ચકરડાના ધંધા બંધ હોવાથી અનેક પરિવારોની રોજગારીના ચકરડા પણ બંધ થયા છે. આવા પરિવારો પ્રત્યે સમાજે અને સરકારે કરૂણા દાખવીને સહાય કરવી જોઇએ. આવા પરિવારો અંગે સર્વે થવો જરૂરી છે.

કિલક - કહાની

તસ્વીર - અહેવાલ

અશોક બગથરીયા

(4:13 pm IST)