Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

કેસરી પુલથી હોસ્પિટલ ચોક સુધીમાં કર્ફયુ શરૂ થવા સમયે ટ્રાફિકજામઃ એમ્બ્યુલન્સ અને પોલીસવેન પણ ફસાઇ ગયા

કેસરી પુલથી હોસ્પિટલ ચોક સુધીમાં કર્ફયુ શરૂ થવા સમયે ટ્રાફિકજામઃ એમ્બ્યુલન્સ અને પોલીસવેન પણ ફસાઇ ગયા

(12:48 pm IST)
  • આવતા ૪-૫ દિવસ સુધી દેશમાં કોરોના કેસ એક લાખથી વધુ રહેશે : એક અહેવાલ મુજબ દેશમાં આ અઠવાડિયાના ૪ થી ૫ દિવસ સુધી એક લાખથી વધુ કોરોના કેસો રહેશે. રિકવરી રેટ પણ ઘટીને ૯૧.૨૨ ટકા થયો છે, જ્યારે પોઝિટિવિટી દર વધીને ૭.૫૦ ટકા થયો છે. access_time 11:16 am IST

  • રોડ રસ્તે કાશ્મીર જનારા માટે ૨ વખત ટેસ્ટ ફરજીયાત : કાશ્મીરના ટુરીસ્ટો માટે આઈસોલેશન સેન્ટર તૈયાર access_time 11:40 am IST

  • મહારાષ્ટ્રમાં ૯૩ લાખથી વધુ લોકોને વેક્સીન અપાઈ ગયાનું આરોગ્ય મંત્રાલયે જોહેર કર્યુ છે access_time 3:55 pm IST