Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

ખજૂર-ધાણી અને સાડીનું વિતરણ

માનવ સેવાએ જ પ્રભુ સેવા સુત્રને સાર્થક કરી યુવા સેના ટ્રસ્‍ટ દ્વારા મહિલાદિન અને હોળી, ધુળેટીના તહેવાર નિમિતે પરપ્રાંતિય મજુરોના બાળકોને હોળ, ધુળેટીના તહેવારમાં ખજુર, ઘાણી, દાળીયા, પીચકારી તેમજ બિસ્‍કીટનું વિતરણ કરવામાં આવ્‍યું વિશ્વ મહિલા દિન નિમિતે સ્‍લમ એરીયામાં જઇ બહેનોની મનગમતી પ્રિય વસ્‍તુઓ સાડીનું વિતરણ કરવામાં આવ્‍યું

(4:26 pm IST)