Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી કે. સી. પટેલના પિતાજીનું અવસાન

મેડીકલ કોલેજમાં દેહદાનઃ રવિવારે બેસણુ

રાજકોટ : ભાજપના ભૂતપૂર્વ પ્રદેશ મહામંત્રી કે. સી. પટેલ તથા જીતેન્‍દ્રભાઇ સી. પટેલના પિતાજી તે ‘આમ જનતા' સાપ્તાહિકના તંત્રી ચતુરભાઇ હીરાલાલ પટેલ (ઉ.વ.૮૮) નું આજે ૯ માર્ચે તેમના નિવાસ સ્‍થાન ૧૩૩, તિરૂપતી ટાઉનશીપ, ગાર્ડન હોટલ પાછળ, જી. ઇ. બી. સામે પાટણ ખાતે અવસાન થયેલ છે. મેડીકલ કોલેજમાં તેમનું દેહદાન કરવામાં આવેલ છે. સ્‍વર્ગસ્‍થનું બેસણું તા. ૧ર રવિવારે પાટણ ખાતે રાખેલ છે. (કે. સી. પટેલનો મો. ૯૮ર૪૦ ૬૩ર૬૦ પાટણ)

(4:26 pm IST)