Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

આત્‍મીય યુનિવર્સિટીમાં સેમીનાર

  રાજકોટ : આત્‍મીય યુનિવર્સિટીના ફેકલ્‍ટી ઓફ બીઝનેસ અને કોમર્સ દ્વારા એક દિવસીય ઇવેન્‍ટ અદ્વિત્‍ય ૩.૦'નું આયોજન કરવામાં આવ્‍યું. વિદ્યાર્થીઓનાં ટેલેન્‍ટને એક સ્‍ટેજ મળી રહે તે હેતુથી આ સમગ્ર ઇવેન્‍ટનું આયોજન થયું હતું. આ ઇન્‍વેન્‍ટમાં આત્‍મીય યુનિવર્સિટીનાં વાઇસ ચાન્‍સેલર ડો. શિવકુમાર ત્રિપાઠી, પ્રો. વાઇસ ચાન્‍સેલર ડો. જયેશ દેશકર, જીજ્ઞેશ રાઠોડ, કંટ્રોલર ઓફ એકઝામિનેશન ડીપાર્ટમેન્‍ટનાં હેડ ડો. એચ. દોંગા, ડિપ્‍લોમાં ફેકલ્‍ટીના ડીન ડો. કાગથરા, ફેકલ્‍ટી ઓફ બીઝનેસ એન્‍ડ કોમર્સનાં ડીન ડો. વિશાલ અને કોમર્સ ડીપાર્ટમેન્‍ટનાં હેડ ડો. પિયુષ તથા ડો. જયેશ ઝાલાવડીયા વગેરે ઉપસ્‍થિત રહ્યા હતાં

(10:44 am IST)