Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

ધૂળેટીની રંગેચંગે ઉજવણી કરતા રંગીલા રાજકોટવાસીઓ

રાજકોટમાં આજે ધામધૂમથી ધૂળેટીનો પર્વ ઉજવાઇ રહ્યો છે ત્‍યારે આજે સવારથી રંગીલા રાજકોટવાસીઓ એકબીજાને રંગ લગાવી હોળીની શૂભેચ્‍છાઓ પાઠવી રહ્યા છે. તસ્‍વીરમાં વિવિધ વિસ્‍તારોમાં લોકો એકબીજાની રંગ લગાવી શૂભેચ્‍છાઓ પાઠવી રહેલા નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

(11:17 am IST)