News of Friday, 9th March 2018

ધો. ૧૦-૧રના પરીક્ષા કેન્દ્રમાં ફેરફાર

રાજકોટ : જિલ્લા શિક્ષણાધિકારી, રાજકોટની યાદી જણાવે છે કે, ગુ.મા. અને ઉ.મા. શિ. બોર્ડ દ્વારા લેવાનાર માધ્ય, (ધો.૧૦) અને ઉચ્ચ. માધ્ય (ધો.૧ર) પ્રમાણપત્ર પરીક્ષા આગામી ૧ર માર્ચ, ર૦૧૮ થી શરૂ થનાર છે. આ પરીક્ષામાં નીચે મુજબના પરીક્ષા સ્થળમાં ફેરફાર થયેલ છે. જે સંબંધિત વિદ્યાર્થીઓ/ વાલીઓએ તથા પરીક્ષા સ્થળના સંચાલકોએ નોંધ લેવા વિનંતી.

(4:12 pm IST)
  • સરકાર કુટુંબ નિયોજનને પ્રોત્સાહન આપે અને એવા પગલાં લ્યે જેથી દેશના લોકોને 2 બાળકોની પોલિસીને અનુસરવા માટે ઉત્સાહ મળે આવી માંગણી કરતી જાહેરહિતની અરજી સુપ્રીમમાં દાખલ access_time 12:07 am IST

  • દેશભરમાં ચકચારી બનેલ આરુષી હત્યા કેસમાં અલાહાબાદ હાઈકોર્ટ દ્વારા તલવાર દંપતીને છોડી મુકવાના આદેશ સામે CBIએ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી access_time 9:25 am IST

  • મમતા બંગાળની ચિંતા કરે, દેશની નહિં: રામ માધવઃ ભાજપ મહાસચિવ રામ માધવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને જણાવ્યું કે, તે દેશની નહિં પણ પોતાના રાજ્યની ચિંતા કરે : તેઓએ વધુમાં જણાવ્યું કે, 'ત્રિપુરામાં કોઈ મૂર્તિ તોડવામાં નથી આવી. આ દુષ્પ્રચાર થઈ રહ્યો છે એક ખાનગી સ્થાન પર જેને મૂર્તિ લગાવી, તેને જ દૂર કરી' : તોડફોડ તો બંગાળમાં થઈ રહી છે access_time 3:49 pm IST