Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

કાલે કોઠારીયા રોડ ઉપર રામામંડળ

રાજકોટ, તા. ૯ : કાઠીયાવાડ યુથ ફાઉન્ડેશન દ્વારા કાલે તા.૧૦ને શનિવારે રાત્રે ૯ કલાકે રામામંડળ રાખેલ છે. આ રામામંડળમાં નાના બાળકો દ્વારા વેશભૂષા કાઢી સાથે કાર્યક્રમ રજૂ કરશે. તસ્વીરમાં વિવેકભાઈ સોલંકી, શૈલેષભાઈ ઉપાધ્યાય, બકુલભાઈ ચોટલીયા (મો.૯૬૨૪૪ ૩૫૭૧૧), ઘનશ્યામભાઈ વાઢેર, નિલેશભાઈ ચાવડા અને હિરેનભાઈ ગોસ્વામી નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૩૭.૧૫)

 

(4:08 pm IST)