Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

પાઠક વિદ્યા મંદિરમાં વિજ્ઞાન મેળો

 બાળકોને વિજ્ઞાન જેવો વિષય સહેલાઇથી સમજાય જાય તે હેતુથી પાઠક વિદ્યામંદિર દ્વારા વિજ્ઞાન મેળાનું આયોજન કરાયું હતું. જેમાં બાળકોએ આધુનિક યુગમાં ઉપયોગી રોબોટ, વીજળી બચાવો હેતુને લગતા પ્રોજેકટ જેવા કે પવનચક્કી, સૌરઉર્જા તેમજ સ્વચ્છ ભારત પ્રોજેકટ અંતર્ગત ઘણા બધા યુગમાં ઉપયોગી રોબોટ પ્રોજેકટ તૈયાર કરી પ્રદર્શન કરેલ. અન્ય શાળાના વિદ્યાર્થીઓ, વાલીશ્રીઓ, ટ્રસ્ટીઓ, શિક્ષકશ્રીઓએ આ વિજ્ઞાન મેળો નિહાળીને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.

(4:04 pm IST)