Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

રાજકોટની અડધી મુખ્ય બજારો ખુલી તો અડધી બંધ રહી

રાજકોટ : ભારત બંધના એલાન સંદર્ભે આજે રાજકોટની અડધી મુખ્ય બજારો ખુલી હતી તો અડધી બજારો બંધ રહી હતી. તસ્વીરમાં પરાબજાર-દાણાપીઠ અને સોની બજાર જેવી મુખ્ય બજારો સવારે ખુલી હતી તો ધર્મેન્દ્ર રોડ પેલેસ રોડ અને ગુંદાવાડીની બજારો સજ્જડ બંધ હતી તે નજરે પડે છે. બંધ દરમિયાન વેપારીઓ દુકાનના ઓટલે બેસી ટોળટપ્પા કરતા જોવા મળ્યા હતાં. (તસ્વીર : અશોક બગથરીયા)

(1:01 pm IST)