Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

મગફળી ખરીદીઃ રાજકોટ પુરવઠા તંત્ર-નિગમે ૯૬ હજારમાંથી પ૩૪ર૦ SMS કર્યાઃ ૮ાા લાખ ગુણીની ખરીદી કરાઇઃ ૪૭ કરોડ ચૂકવાયાઃ ૪૪ કરોડ ચુકવવાના બાકી

રાજકોટ પુરવઠા તંત્ર-નિગમ દ્વારા આજે બંધના એલાન વચ્ચે પણ મગફળી ખરીદી તમામ રર કેન્દ્રો ઉપર ચાલુ રખાઇ છેઃ કુલ ૯૬ હજારના રજીસ્ટ્રેશન સામે પ૩૪ર૦ એસએમએસ ખેડૂતોને મોકલાયાઃ ૮ાા લાખ કોથળા મગફળી ખરીદાઇઃ ખેડૂતોને ૪૭ કરોડની ચૂકવણી થઇ ગઇઃ ૪૪ કરોડ બાકીઃ ૩૧ ડીસેમ્બર સુધીમાં ખરીદી કામગીરી પુર્ણ કરી લેવા અંગે ડીએસઓનો નિર્દેશઃ ભાવો દબાતા મગફળી વેચવા ખેડૂતોનો ધસારોઃ રોજના ૬૦૦ થી ૭૦૦ ખેડૂતો આવે છે.

(11:55 am IST)