Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2017

સંદીપ જીવરાજાની ભાજપમાં જોડાયા

રાજકોટ : ૬૯ના અપક્ષના ઉમેદવાર રઘુવંશી સમાજના સેવાભાવી કાર્યકર શ્રી સંદિપભાઈ જીવરાજાનીએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના તરફેણમાં ઉમેદવારી પત્રક પાછુ ખેચ્યુ છે અને ભાજપાને ભવ્ય વિજયી બનાવવાના માટે તેઓ પોતાના સમર્થકો - જ્ઞાતિજનો સાથે પ્રચારમાં લાગી ગયા છે. શ્રી સંદિપભાઈ જીવરાજાનીએ ૨૦૧૨ની ધારાસભાની ચૂંટણીમાં પણ અપક્ષ તરીકે લડ્યા હતા.

(4:40 pm IST)