Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2017

મતદાર જાગૃતિ માટે કલેકટર દ્વારા સાયકલ રેલી

 રાજકોટ : આવતીકાલે મતદાન છે, યુવા વર્ગ ખાસ કરીને અચૂક મતદાન કરે તે સંદર્ભે રાજકોટ કલેકટર ડો. વિક્રાંત પાંડે દ્વારા આજે મતદાર જાગૃતિ અંતર્ગત કર્મચારીઓ-યુવા વર્ગ માટે રેસકોર્સ રીંગ રોડ ફરતે સાયકલ રેલી યોજાઇ હતી. તસ્વીરમાં કલેકટર સાથે સાયકલ રેલીમાં ભાગ લેનાર મતદારો-પોલીસ તંત્ર તથા ભવ્ય સાયકલ રેલી નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:33 pm IST)