Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2017

સેન્ટગાર્ગી સ્કુલમાં વાલી સંમેલન

 સુભાષનગર ખાતે આવેલ સેન્ટ ગાર્ગી-વ્દિયા સંકુલ દ્વારા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના વાલીઓ માટે વાલી સંમેલનનું આયોજન રાખવામાં આવેલ જેમાં અતિથી વિશેષ તરીકે શ્રીમતી અંજલીબેન વિજયભાઇ રૂપાણી, શેર ગ્રામ્ય ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, કોર્પોરેટર, મનિષભાઇ રાડીયા, માધવીબેન ઉપાધ્યાય, મોહિનીબા, સુરેશભાઇ પરમાર, અરૂણાબા ધરાબેન વૈષ્ણવ, એજાજભાઇ બુખારી, કાળુમામા વેડરીયા, નિતુબેન કનારા, શાળાના આચાર્યાશ્રી રમાબેન હેરભા, મેનેજીંગ ટ્રસ્ટી ભરતભાઇ હેરભાના હસ્તે દિપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. શાળાનાં આચાર્યા રમાબેન હેરભા દ્વારા વાલીગણનું અભિવાદન કરવામાં આવેલ.

 

(4:20 pm IST)