Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2017

રાજકોટ એરપોર્ટ ખાતે સફાઇ અભિયાન

રાજકોટ :.. સેન્ટ્રલ સુરક્ષા ફોર્સ રાજકોટ એકમ દ્વારા એરપોર્ટ ખાતે, જવાનો અને અધિકારીઓએ સંયુકત રીતે ગઇકાલે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યુ હતું. તા. ૧ થી ૧પ ડીસેમ્બર દરમિયાન ચાલનારા આ અભિયાનમાં રાજકોટ એરપોર્ટ આસપાસ  જુદીજુદી જગ્યાએ  સફાઇનું કાર્ય કરાયું હતું લોકોને પણ મેસેજ અપાયો હતો. પીઆઇ મીના અને સ્ટાફ દ્વારા સરાહનીય કાર્ય કરાયું હતું. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:19 pm IST)