Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2017

રાજકોટ ગ્રામ્યમાં શિક્ષીત ખેડુતપુત્ર વશરામ સાગઠીયાને ઠેર ઠેર આવકાર


રાજકોટ તા. ૮ : અત્રેની વિધાનસભા બેઠક-૭૧ (ગ્રામ્ય)માં કોંગ્રેસના શિક્ષીત ખેડુતપુત્ર ઉમેદવાર વશરામભાઇ સાગઠીયાને ઠેર ઠેર આવકાર મળી રહ્યા છ.ે

આ અંગે વશરામભાઇએ એક યાદીમાં જણાવ્યુંછે કે ભાજપના શાસનમાં દલિતો પાટીદારોને થયેલ અન્યાયનો બદલો લેવા રાજકોટના વોર્ડ નં. ૧૧, ૧ર, ૧૩ અને ૧૮ના કુલ૧ લાખ મતદારો તથા ૧૧૪ ગામડાના ગ્રામજનોએ મનમાં ગાંઠવાળી લીધી છે.

વશરામભાઇ મતદારો પ્રત્યે નિષ્ઠાવાન છે. અને હંબેક્ષા લોકપ્રશ્નો ઉકેલવા તત્પર રહે છ.ે તેઓએ પ્રાથમીક સુવિધા માટે અનેક સફળ આંદોનો કર્યાછે.

તેઓએ બી.કોમ.એલ.એલ.બી. સુધી અભ્યાસ કર્યોછે અને રાજકોટ કોર્પોરેશનના વિરોધપક્ષના નેતા પદે સફળ જવાબદારી નિભાવી રહ્યા છ.ે આથી દરેક સમાજ દ્વારા તોઅને આવકાર મળી રહ્યો છે. અને તેઓના હરિફ ત્થા પક્ષ પલટુઓને જાકારો આપશે.(૬.૧૬)

 

(4:09 pm IST)