Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2017

બી ડીવીઝને રોકડ રકમ છોડી મુકાઇઃ તપાસનો ધમધમાટ પુરો

રાજકોટઃ જીલ્લા સહકારી બેંકની ૧ કરોડ ૬૦ લાખની રોકડ રકમ કે જે સ્કોડા કાર નં. ૪પ૬પમાં વાંકાનેર લઇ જવાતી હતી. તે એસએસટી સ્કવોડે  રોકી લેતા દોડધામ થઇ પડી હતી. આખરે બેંકના અધિકારીઓએ પુરાવા રજુ કરતા રોકડ રકમ છોડી દેવાઇ હોવાનું જાહેર થયું છે. તપાસનો ધમધમાટ પુરો થયો છે. તસ્વીરમાં જે કારમાંથી રોકડ રકમ મળી તે કાર, તપાસ હાથ ધરતા પોલીસ-ચૂંટણી તંત્ર-ઇન્કમટેક્ષના અધિકારીઓ અને નીચેની તસ્વીરમાં બેંકના બંડલો નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:52 pm IST)