Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

કોઠારીયા નાકા ખાતે દુર્ગા પુજા ઉત્સવ

 બંગાળી પરિવારો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કોઠારીયા નાકા ખાતે દુર્ગા પુજા ઉત્સવનું આયોજન થયુ છે. દુર્ગા માતાજીની વિરાટ મુર્તિની સ્થાપના કરી દરરોજ અવનવા કાર્યક્રમો ચાલી રહ્યા છે. આજે વિજયા દશમીનું પૂજન કરાયુ હતુ. તસ્વીરમાં કોઠારીયા નાકા ખાતે કરાયેલ વિશેષ શોભા અને દેવી દેવતાઓની દર્શનીય મુર્તિઓ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:23 pm IST)