Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

મધ્‍ય આફ્રિકામાં ગુજરાતના બે યુવાનો નજીબુ નજીક તણાઇ ગયા

 રાજકોટઃ મધ્‍ય આફ્રિકાના નજીબુ નજીક મોટા સરોવરમાં અમદાવાદ જિલ્લાના જયપાલ પટેલ અને ભાવીન પટેલના બે યુવાનો તણાઇ ગયાનું અકિલા ફેસબુક લાઇવ ન્‍યુઝના (akilanews.comબપોરે ૧૨:૪૫ થી ૧:૧૦)  શ્રોતા શ્રી ભુપતભાઇ જોબનપુત્રાખે લાઇવ ન્‍યુઝ દરમિયાન ફોન કરી જણાવ્‍યું હતુ.

(4:34 pm IST)