Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

મતદારયાદીમાં ગઇકાલે રર૦૦ બૂથ ઉપર ખાસ ઝૂંબેશમાં વધુ ૧૦પપ૪ નવા નામોના ફોર્મ ભરાયા.... કુલ ર૯પ૧૭ આવ્યાઃ ૯૧૦૦ નામો કેન્સલ કરવા માંગણી..

રાજકોટ શહેર-જીલ્લામાં મતદાર યાદી સૂધારણા કાર્યક્રમમાં ગઇકાલે બૂથ ઉપર ખાસ ઝૂંબેશ યોજાઇઃ એકદિ'માં વધૂ ૧૦પપ૪ નામો ઉમેરાયા : કુલ ર૯પ૧૭ નામો આવ્યા.. ૯૧૦૬ રદ કરવા પણ ફોર્મ ભરાયાઃ ૧૦૪૬પ મતદારોએ નામ સુધારણા માટે ફોર્મ ભર્યાઃ ગઇકાલે પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ ર૭૪૭ તો સૌથી ઓછા ધોરાજીમાં ૧૧૦૧ ફોર્મ ભરાયા..

(3:33 pm IST)